જન્મ-મરણ અને લગ્ન નોધણી શાખા
૧. જન્મ અને મરણ નોંધણી સંબંધિત કામગીરી
- જન્મ અને મરણ નોંધણી સંબંધિત તમામ કામગીરી કરવી.
- જન્મ અને મરણ નોંધણી સંબંધિત કોર્ટ કેસોની કાર્યવાહી તથા જરૂરી રેકોર્ડનું સંચાલન કરવું.
૨. ઈ-નગર અને ઈ-ઓળખ સંબંધિત કામગીરી
- ઈ-નગર (e-Nagar) પોર્ટલ સંબંધિત તમામ કામગીરી કરવી.
- ઈ-ઓળખ (e-Identity) સંબંધિત નોંધણી, સુધારા તથા અન્ય કામગીરી કરવી.
૩. લગ્ન નોંધણી સંબંધિત કામગીરી
- લગ્ન નોંધણી સંબંધિત તમામ કામગીરી કરવી.
- લગ્ન નોંધણી સંબંધિત કોર્ટ કેસોની કાર્યવાહી તથા જરૂરી રેકોર્ડનું સંચાલન કરવું.
જન્મ-મરણ અને લગ્ન નોધણી શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
