વ્યવસાય વેરા અને ગુ.ધારા શાખા
૧. વ્યવસાય વેરા અને ગુ.ધારાની કામગીરી
- વ્યવસાય વેરા (Professional Tax) સંબંધિત તમામ કામગીરી કરવી.
- ગુ.ધારાની જોગવાઈઓ મુજબ વ્યવસાયવેરાની આકારણી, વસૂલાત તથા અન્ય વહીવટી કામગીરી કરવી.
૨. પી.એફ.એ. લાયસન્સ અને ગુ.ધારાના લાયસન્સ
- PFA (Prevention of Food Adulteration) લાયસન્સ તથા ગુ.ધારાના લાયસન્સ સંબંધિત તમામ કામગીરી કરવી.
- સંબંધિત અધિનિયમો અને નિયમોની અમલવારી તથા પાલનની કાર્યવાહી કરવી.
વ્યવસાય વેરા અને ગુ.ધારાની શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
