Chanasma Nagarpalika Slider
Chanasma Nagarpalika Slider

નાગરિક અધિકાર પત્ર

ગુજરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર) અધિનિયમ-૨૦૧૩ મુજબ

અનુ. નંબર સેવાનું નામ સમય મર્યાદા
1મિલકતમાં નામ ફેરફાર કરવા બાબત15 દિવસ
2મિલકતની નવી આકારણી બાબત30 દિવસ
3મિલકત વેરા ચકાસ માટે15 દિવસ
4પાણીનું નવું કનેક્શન મેળવવા માટે15 દિવસ
5ગટરનું નવું કનેક્શન મેળવવા માટે10 દિવસ
6રહેણાંક બિલ્ડિંગ પરમિશન30 દિવસ
7રહેણાંક, કોમર્શિયલ, સોસાયટી બિલ્ડિંગ પરમિશન30 દિવસ
8ઔદ્યોગિક, કોમર્શિયલ, અન્ય બિલ્ડિંગ પરમિશન30 દિવસ
9જન્મનું પ્રમાણપત્ર1 દિવસ
10મરણનું પ્રમાણપત્ર1 દિવસ
11ગુમાસ્તાધારા હેઠળ નવું લાયસન્સ1 દિવસ
12ગુમાસ્તાધારા હેઠળ લાયસન્સ રિન્યુ1 દિવસ
13એન્જિનિયર/આર્કિટેક્ટ લાયસન્સ રજીસ્ટ્રેશન30 દિવસ
14પ્રોફેશનલ ટેક્સનું રજીસ્ટ્રેશન3 દિવસ
15ફાયર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ30 દિવસ
16લે આઉટ (બિન ખેતી મંજૂરી) NOC15 દિવસ
17સબ પ્લોટિંગ મંજૂરી NOC15 દિવસ
18પ્લાન રિવિઝન NOC15 દિવસ
19બિલ્ડિંગ યુટિલાઈઝેશન NOC15 દિવસ
20ટીપી ફોર્મ-1 ની નકલ3 દિવસ
21પાર્ટ ટીપી પ્લાન3 દિવસ
22ઝોનિંગ પ્રમાણપત્ર3 દિવસ

અપીલ અધિકારીઓની વિગતો

અનુ. નંબર અપીલ અધિકારી વિભાગ કાર્યાલય
1ડિઝાઇનેટેડ ઓફિસરવિભાગના કક્ષાએચાણસ્મા નગરપાલિકા
2પ્રથમ નિવારણ અધિકારીવિભાગના વડાચાણસ્મા નગરપાલિકા
3ડિઝાઇનેટેડ ઓથોરિટી (ચીફ ઓફિસર)ચીફ ઓફિસરચાણસ્મા નગરપાલિકા
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદનના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.