બાંધકામ શાખા
૧. શહેરી વિકાસ યોજના અને સરકારી યોજનાઓની કામગીરી
- શહેરી વિકાસ યોજના તેમજ અમૃત 2.0 હેઠળની કામગીરીનું સંચાલન કરવું.
- GUDM, GUDC તથા વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત દરખાસ્તો તૈયાર કરવી.
- ટેન્ડરિંગ, સુપરવિઝન, C.C. વર્ક, પત્રવ્યવહાર તથા સંબંધિત કામગીરી કરવી.
૨. નાણાં પંચ અને શહેરી વિકાસ ભંડોળ સંબંધિત કામગીરી
- નાણાં પંચને લગતી તમામ કામગીરી કરવી.
- શહેરી વિકાસ ભંડોળ સંબંધિત યોજનાઓનું સંચાલન અને અમલીકરણ કરવું.
૩. ફર્નિચર, સાધન સામગ્રી અને મિલકત રજીસ્ટર
- નગરપાલિકા માટે જરૂરી ફર્નિચર તથા વિવિધ ચીજવસ્તુઓની ખરીદીની કાર્યવાહી કરવી.
- નગરપાલિકાની મિલકત રજીસ્ટરનું નિભાવ અને જાળવણી કરવી.
૪. પે એન્ડ યુઝ ટોયલેટ અને નિર્મળ ગુજરાત યોજના
- Pay & Use Toilet તથા નિર્મળ ગુજરાત શૌચાલય યોજના સંબંધિત કામગીરી કરવી.
૫. બાંધકામ સંબંધિત કામગીરી
- નગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રકારના બાંધકામો અંગેની કાર્યવાહી કરવી.
૬. GeM પોર્ટલ અને ટેન્ડર પ્રક્રિયા
- GeM પોર્ટલ મારફતે ખરીદી સંબંધિત કાર્યવાહી કરવી.
- ઈ-ટેન્ડર તથા ફિઝિકલ ટેન્ડરની સંપૂર્ણ પ્રક્રિયાનું સંચાલન કરવું.
૭. નગરપાલિકાની મિલકતોની જાળવણી
- નગરપાલિકાની મિલકતોની જાળવણી, મરામત તથા સંભાળ રાખવી.
૮. વિશેષ વિકાસ કાર્યો
- તળાવ ડેવલપમેન્ટ, સ્મશાન ડેવલપમેન્ટ તથા અન્ય વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવું.
૯. અન્ય બાંધકામ સંબંધિત કામગીરી
- બાંધકામને લગતી અન્ય તમામ પ્રકારની કામગીરી કરવી.
૧૦. NGO, GIDC તથા અન્ય સંસ્થાઓની ગ્રાન્ટ
- NGO, GIDC તથા અન્ય સંસ્થાઓની CSR ગ્રાન્ટ સંબંધિત કામગીરી કરવી.
૧૧. MP / MLA ગ્રાન્ટ સંબંધિત કામગીરી
- MP, MLA તથા જનભાગીદારી ગ્રાન્ટ સંબંધિત કામગીરી કરવી.
૧૨. જિલ્લા આયોજન ગ્રાન્ટ
- જિલ્લા આયોજનની વિવિધ ગ્રાન્ટ સંબંધિત કામગીરી કરવી.
૧૩. તકેદારી આયોગ સંબંધિત કામગીરી
- તકેદારી આયોગના કેસો સંબંધિત કાર્યવાહી કરવી.
૧૪. વ્યક્તિગત શૌચાલય યોજના
- વ્યક્તિગત શૌચાલય યોજના સંબંધિત કામગીરી કરવી.
૧૫. બગીચા અને ફુવારા જાળવણી
- બગીચાઓ તથા ફુવારાઓની જાળવણી, નિભાવ અને મરામતની કામગીરી કરવી.
બાંધકામ શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ અધિકારીશ્રીનો સંપર્ક કરવો.
