Chanasma Nagarpalika Slider
Chanasma Nagarpalika Slider

ગટર શાખા

૧. ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ અને અમલીકરણ
  • ભૂગર્ભ ગટર યોજના સંબંધિત પ્રોજેક્ટની દરખાસ્ત, મંજૂરી તથા અમલીકરણ સંબંધિત તમામ કામગીરી કરવી.
  • ભૂગર્ભ ગટર લાઇનની સફાઈ, જાળવણી તથા જરૂરી સુધારણા કામગીરીનું આયોજન કરવું.
૨. ભૂગર્ભ ગટર જાળવણી અને મરામત
  • ભૂગર્ભ ગટર લાઇનની નિયમિત જાળવણી, સફાઈ તથા રિપેરિંગની કામગીરી કરવી.
૩. પમ્પિંગ સ્ટેશન અને ઓક્સિડેશન પોન્ડની કામગીરી
  • ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશન તથા ઓક્સિડેશન પોન્ડ સંબંધિત તમામ કામગીરી કરવી.
  • જાળવણી, મરામત અને અન્ય જરૂરી તકનિકી કામગીરીનું સંચાલન કરવું.
૪. ગટર જોડાણ સંબંધિત કામગીરી
  • ભૂગર્ભ ગટર જોડાણ (Sewer Connection) આપવા, ફેરફાર કરવા તથા બંધ કરવાની કાર્યવાહી કરવી.
૫. ગટર કર્મચારીઓની સલામતી અને આરોગ્ય
  • ભૂગર્ભ ગટર કર્મચારીઓની સલામતી અને આરોગ્યને લગતી તમામ કામગીરી કરવી.
  • Solid Waste Management Rules તથા અન્ય લાગુ નિયમો મુજબ જરૂરી સુરક્ષા સાધનો અને વ્યવસ્થાની ખાતરી કરવી.
૬. ગંદા પાણીના નિકાલ અને ખુલ્લી ગટરની જાળવણી
  • ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી.
  • ખુલ્લી ગટર, મોરી તથા ડ્રેનેજ લાઇનની સફાઈ, જાળવણી અને રિપેરિંગ કરવું.
૭. સેપ્ટિક ટેન્ક અને ખાળકૂવા સંબંધિત કામગીરી
  • ખાળકૂવા (Septic Tank) ખાલી કરવાની તથા સંબંધિત કામગીરી કરવી.
૮. મેન્યુઅલ સ્કેવેન્જર્સ સંબંધિત કામગીરી
  • મેન્યુઅલ સ્કેવેન્જર્સ (Manual Scavengers) સંબંધિત તમામ કામગીરી સરકારની માર્ગદર્શિકા મુજબ કરવી.

ગટર શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.

ક્રમ
અધિકારીશ્રીનું નામ
હોદ્દો
સંપર્ક નંબર
1
શ્રી ____________________
ખાતાના વડા
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદનના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.