Chanasma Nagarpalika Slider
Chanasma Nagarpalika Slider

ઘરવેરા / પ્રોપર્ટી ટેક્સ વિભાગ માહિતી

ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૯૯(૧)(૧) અન્વયે ક્ષેત્રફળ આધારિત મિલકત વેરો નગરપાલિકા વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલ છે. શ.વિ. વિભાગના ઠરાવ ક્રમાંક: નપલ ૧૦૦૭-૧૪૫૪ મ.તા. ૧૧-૦૬-૨૦૦૭ તથા તા. ૧૨-૦૫-૨૦૦૮ અન્વયે મિલકત વેરાની ગણતરી માટે પરિબળો નક્કી કરવામાં આવેલ છે.

મિલકત વેરો

બાંધકામ આધારિત આકારણી પદ્ધતિ અમલમાં આવેલ છે.
મિલકત વેરો (A1) = A1 × R × F1 × F2 × F3 × F4
ખુલ્લો પ્લોટ (A2) = A2 × R × F1 × F2 × F3 × F4
કુલ મિલકત વેરો = (A1 × R × F1 × F2 × F3 × F4) + (A2 × R × F1 × F2 × F3 × F4)
કુલ ક્ષેત્રફળ (ચો.મી.) × બેઝીક રેટ (R) × સ્થળ પરિબળ (F1) × આયુષ્ય પરિબળ (F2) × ભોગવટો પરિબળ (F3) × પ્રકાર પરિબળ (F4)

ખાસ પાણી કર
ક્રમ ઉપયોગનો પ્રકાર ૧/૨ ૩/૪
રહેણાંક ગામતળNANANA
રહેણાંક ટી.પી. વિસ્તારNANANA
બિન રહેણાંકNANANA
સામાન્ય સફાઈ કર
ક્રમ ઉપયોગનો પ્રકાર દર
રહેણાંક૧૦૦
બિન રહેણાંક૧૦૦
હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ, સિનેમા, વાડી, હોસ્પિટલ વગેરે૧૦૦
ડ્રેનેજ કર
ક્રમ ઉપયોગનો પ્રકાર દર
ગામતળ વિસ્તારNA
ટીપી વિસ્તારNA
શિક્ષણ ઉપકર કર
આકારણી રહેણાંક બિન રહેણાંક
૩૦૧-૧૦૦૦૩%૭%
૧૦૦૧-૨૫૦૦૫%૧૧%
૨૫૦૧-૪૫૦૦૬%૧૪%
૪૫૦૧-૬૦૦૦૭%૧૬%
૬૦૦૦થી વધુ૧૦%૨૦%

ઘરવેરા શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.

ક્રમ
અધિકારીશ્રીનું નામ
હોદ્દો
સંપર્ક નંબર
1
શ્રી ____________________
ખાતાના વડા
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદનના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.